Daulatkhanu Hassanali Suleman Bhanji

From Khoja Wiki


Daulatkhanu Hassanali Suleman Bhanji
Daulat Bhanji.jpg
All Nicknames
  • Dolly Coffee
  • Dolly Aunty
Town of birth
Country of birth
Date of Birth
  • 1932/11/10
Place of longest stay
Profession or occupation carriedout for the longest period in life
  • Dressmaker
  • Entreprenuer
Where-City or Country

Born in 1932 Kimamba


(Gujarati translation below)

Daulatkhanu, also known as Dolly, Dolly Coffee, Dolly Doll, Coffee Aunty and may other loving names, learned early to look at life's challenges as opportunities and to face them with creativity and drive.

A smart and beautiful girl, Dolly was only educated till 4th grade and by the age of 15, in 1946, was married. She found out just a day before her wedding that she was to be a 1946 Diamond Jubilee bride - married to a stranger but with the personal blessings of the Ismaili Imam. As was her duty, she was required to move from the capital city, Dar es Salaam to the smaller up-country town of Morogoro, to live with her husband’s extended family. Dolly remembered the good parts - a fancy wedding with 25 guests, rich food and a music party with Bollywood songs, etc.

Within a few years, she had her first child and was brought back to Dar es Salaam where her husband had since found work as a carpenter/draftsman for “Mohamed Hussein and Co”. Initially, they lived at Nurubai's Guest House in the designated African suburb of Kariakoo and later moved to the Mnazi Moja area where she had three more children, one of whom passed away. Her family was beset by poverty and the constant struggle to bring up the children. The family moved again to the Jangwani area near the Fire Brigade and then near the Chox Cinema in the Gerezani area.

Dolly's husband found a job with the large firm of A. G. Abdulhussein as a draftsman - life got a little better financially and there was some stability. As her children started primary school and started speaking English, Dolly too yearned to educate herself and particularly to speak English. A kind neighbor, an Indian woman from Goa, agreed to teach her and proving herself to be a fast learner, Dolly could soon read, write and speak basic English.

Dolly was now in competition with her own children.....

Money was extremely scarce for her growing family and Dolly set her mind, once again, to change her own life and the lives of her family by learning a trade. She picked dressmaking, a profession open to women in the semi-conservative Dar es Salaam. At first, she taught herself by pulling apart and restitching her daughters' dresses. Later, she attended classes with a professional teacher, for which she paid by doing alterations and stitching dresses for her family, friends and, acquaintances.

Dolly got her dressmaking diploma from London....

Her reputation as a seamstress spreading, Dolly was soon able to open her own school appropriately called “Dolly’s Dressmaking”. In the beginning, she taught from her home. Later, she taught three days a week at a Bohora community school and worked out of her home for the rest. When she found a vacant store behind famous Naaz Restaurant, she made deal with the Khoja Ithna-Asheri landlord that he could not refuse - to teach his daughters dressmaking in the privacy of their home, in return for no good-will (pagri) for the store!

Dolly was making her way up…....

Dolly and her husband were both making good money and at the same time, raising their children and her husband's nieces and nephews. Dolly decided to buy a used Oxford Morris car (at the ripe old age of 83, Dolly remembered the plate 34AA)! for 400 shillings. She bought this car to transport her kids to and from school. Restless to expand, she soon saw another business opportunity - transporting children of the same school from her neighborhood. Dolly Bhanji was probably the first female “taxi” driver in the entire Khoja community in Dar es Salaam. Of course, she soon needed a bigger car and bought her first Peugeot, and thereafter it was always Peugeot for Dolly.

Dolly was a fast mover in those days….

Due to personal reasons, she went through a divorce. This is when Dolly, with the help of a Greek friend, discovered her psychic ability which she enhanced by the use of meditation and prayers. She used her ability to help many needy people in Dar es Salaam.

One by one, her children, nieces, and nephews were either married or sent abroad for education. Eventually, Dolly decided to move to Canada. But with no children resident in Canada and limited skills, she was not making much progress. A lawyer counseled her not to waste more money on fees and accordingly, Dolly decided to take up an offer from a friend, who she had helped during the Uganda Refugee crisis.

Her friend was living in Sweden so in 1984, Dolly Bhanji moved to Stockholm where she learnt. at age 52, to speak Swedish and won her rights to stay. For eight years, Dolly lived in her own apartment and became quite fluent in Swedish.

During this period, she traveled all the time to London, England to stay with her daughter. Being Dolly, she was quickly bored if she was not busy. So, through friends or her clients, she found jobs working in hotels as a cleaning lady or in fish and chips shops. Dolly had to fight her son in law and daughter to keep on working. It was never for the money, but rather for the excitement and keeping herself busy. According to her children, Dolly never asked permission for anything, she just made STATEMENTS!

Dolly was now counseling many people and got to be known as "Dolly Coffee". as she did her fortune-telling through Greek coffee, cards and reading palms. Everyone loved her!

Dolly would not be stopped……

Eventually, two of her children settled in Canada and she was persuaded to make her home in Toronto There she spent her time with grandchildren, great-grandchildren and found another skill – personal healing. Dolly listened to people and their challenges and helped them. Dolly always gave her own example that if she could achieve as much in her era, then in the present time, one can achieve whatever one wanted with positive thinking and prayer.

One thing that made Dolly very proud of herself is that during her lifetime, through all the ordeals and challenges, two things have stayed with her - her vaat self-pride and also that she never accepted any financial help from anyone, including her children.

Daulatkhanu H. Bhanji passed away peacefully in Toronto on May 21st, 2016. (R.I.P., Dolly Aunty)

by: I. I. Dewji, Editor, Khojawiki.org (September 2019)

We congratulate her daughter, Shaida Jamal of Toronto for taking the effort to help us record the life of her beloved mother and to share her uplifting story with all of us.



દૌલતખાનુ, જેને ડૉલી અથવા ડૉલી કોફી તરીકે પણ ઓળખવામાં આવતા હતા, જે જીવનની પડકારોને તકો તરીકે જોવામાં અને સર્જનાત્મકતા ખંતથી સામનો કરવાનું શીખ્યા.

એક સ્માર્ટ (ચાલાક) અને સુંદર છોકરી, ડૉલી ફક્ત ચોથી ચોપડી ધોરણ સુધી ભણેલી હતી અને ૧૫ વર્ષની વયે, લગ્ન થઇ ગયા હતા (શાદી થઇ ગયી હતી). તેણીને તેના લગ્નના એક દિવસ પહેલા જ ખબર પડી કે તેણી ડાયમંડ જ્યુબિલી કન્યા બનવાની છે - એક અજાણી વ્યક્તિ સાથે લગ્ન કર્યા (શાદી કરી) પરંતુ ઇસ્માઇલી ઇમામના આશીર્વાદથી / ઉપકારથી. તેની ફરજ પ્રમાણે, તેણીએ તેના પતિના વિસ્તૃત પરિવાર સાથે રહેવા માટે, ટાન્ઝાનિયાની રાજધાની શહેર, દારએસલામથી અપ-દેશના (અપ-કન્ટ્રીના) નાના શહેર મોરોગોરોમાં જવું જરૂરી પડ્યું. ડૉલીને સારા ભાગો યાદ આવતા - ૨૫ મહેમાનો સાથે ફેન્સી (શોકીન / સજાવટવાળું લગ્ન (શોકીન / સજાવટવાળી શાદી), સમૃદ્ધ / ભપકાદાર આહાર / ભોજન અને બોલિવૂડના ગીતોવાળી મ્યુઝિક / સંગીત પાર્ટી વગેરે, વગેરે.

થોડા જ વર્ષોમાં, તેણીનું પ્રથમ સંતાન થયું અને તેને દારએસલામ પરત લાવવામાં આવી હતી જ્યાંથ તેના પતિને “મોહમ્મદ હુસેન અને કો” કંપનીમાં સુથાર / ડ્રાફ્ટમેન તરીકે કામ મળ્યું હતું. શરૂઆતમાં, તેઓ કરિયાકૂના નિયુક્ત આફ્રિકન પરા અને નૂરૂબાઈના ગેસ્ટ હાઉસ (અતિથિ ગૃહ) ખાતે રહેતા હતા. અને ત્યાર પછી તે મનાઝિ મોજા વિસ્તારમાં રહેવા ગયા જ્યાં તેણીને વધુ ત્રણ બાળકો થયા, જેમાંથી એકનું નિધન થયું હતું. તેણીનો પરિવાર ગરીબી અને બાળકોને ઉછેરવા માટે સતત સંઘર્ષથી ઘેરાયેલો હતો. આ પરિવાર ફરીથી ફાયર બ્રિગેડ નજીકના જંગવાણી વિસ્તારમાં અને ત્યારબાદ ગેરેઝાની વિસ્તારમાં ચોક્સ સિનેમા નજીક ગયો.

ડૉલીના પતિને એ. જી. અબ્દુલહુસેઇનની મોટી પેઢી માં ડ્રાફ્ટ્સમેન તરીકે નોકરી મળી - આર્થિક અને થોડી સ્થિરતા સાથે જીવન થોડુંક સારું થયું. તેના બાળકોએ પ્રાથમિક શાળા શરૂ કરી અને અંગ્રેજી બોલવાનું શીખી લીધું, ડૉલી પણ પોતાને શિક્ષિત કરવા માટે તલપાપડ રહ્યો અને ખાસ કરીને અંગ્રેજી બોલવા માંગતી હતી. એક માયાળુ પાડોશી, ગોવાની એક ભારતીય મહિલા, તેને શીખવવા સંમત થયો અને પોતાને ઝડપી શીખનારની સાબિતી કરી કે ડૉલી જલ્દીથી મૂળભૂત અંગ્રેજી વાંચી, લખી અને બોલી શકેછે.

ડૉલી હવે પોતાના બાળકો સાથે હરીફાઈમાં હતી .....

તેણીના વધતા જતા કુટુંબ માટે પૈસાની અછત હતી અને ડૉલીએ ફરી એકવાર પોતાનું જીવન અને તેણીના પરિવારના જીવનને બદલી નાખવા માટે પોતાનું મન નક્કી કર્યું. આ વખતે વેપાર શીખીને. તે હતું ડ્રેસમેકિંગ (સ્ત્રીઓના પોશાક બનાવનારનું કામ), એક વ્યવસાય જે અર્ધ-રૂઢિચુસ્ત દારએસલામની મહિલાઓ માટે જ ખુલ્લો હતો. શરૂઆતમાં, તેણીએ પોતાની પુત્રીનાં કપડાંની સિલાઈ ખોલીને અને પછી સિલાઈ પાછી કરીને પોતાને સીવણ કામ શીખવ્યું. બાદમાં, તે એક વ્યાવસાયિક શિક્ષકના વર્ગોમાં ભાગ લીધો, જેના માટે તેણીએ તેના કુટુંબ, મિત્રો અને પરિચિતો માટે વસ્ત્રોનો ફેરફાર સીવણકામ અને ટેભા ટાંકીની ઉપજ દ્વારા શિક્ષકના શુલ્કની (ફી) ચૂકવણી કરતી.

ડૉલીને તેનો ડ્રેસ-મેકિંગ (સ્ત્રીઓના પોશાક બનાવનારનો) ડિપ્લોમા (સનદ) લંડનથી મળ્યો ....

જેવી તેણીની સીમસ્ટ્રેસ (સીવણકામ) તરીકેની પ્રતિષ્ઠા (નામના) ફેલાણી, એટલે, ડૉલીએ જલ્દીથી તેની સીવણકામ "ડોલીઝ ડ્રેસમેકિંગ" નામ ની યોગ્ય શાળા ખોલવા સક્ષમ કર્યો. શરૂઆતમાં, તેણીએ તેના ઘરેથી સીવણકામ શીખવ્યું અને પછીથી, તેણીએ બોહોરા સમુદાયની શાળામાં અઠવાડિયામાં ત્રણ દિવસ સીવણકામ શીખવ્યું અને બાકીના સમય માટે તેના ઘરેથી સીવણકામ કર્યું. જ્યારે તેણીને દાર એસ સલામના પ્રખ્યાત “નાઝ રેસ્ટોરન્ટ”ની પાછળ ખાલી સ્ટોર (દુકાન) મળી, ત્યારે તેણે ખોજા ઈથના' આશેરી મકાનમાલિક સાથે સોદો કર્યો જેનો મકાનમાલિક ઇનકાર કરી શક્યો નહીં - કેમકે સોદો હતો કે સ્ટોર (દુકાન) માટે કોઈ શુભેચ્છા (પાઘડી) ના બદલામાં તેણી મકાનમાલિકના દીકરીઓને તેમના ઘરની ગોપનીયતામાં (ખાનગીમાં) ડ્રેસમેકિંગ શીખવવે.

ડૉલી હવે તેણીના આગળ વધવાના માર્ગ પર હતી… ..

ડૉલી અને તેના પતિ બંનેઉ એક સાથે સારા પૈસા કમાતા હતા. તે જ સમયે, તેણીના બાળકો અને તેના પતિની ભત્રીજીઓ અને ભત્રીજાઓને ઉછેરતા. ડૉલીએ વપરાયેલી (સેકન્ડ હેન્ડ) મોરિસ ઓક્સફર્ડ મોટર ગાડી /કાર ખરીદવાનું નક્કી કર્યું ૮૩ વર્ષની પાકા વૃદ્ધાવસ્થામાં, ડૉલીને તેણીની ૪૦૦ શિલિંગની કારની / ગાડીની નંબર પ્લેટ - 34 AA, વષો પછી પણ યાદ હતી. તેણે આ કાર તેના બાળકોને શાળાએ તેડવા મુકવા જવા માટે ખરીદી હતી. વિસ્તૃત થવા માટે અસ્વસ્થ, તેણીએ ટૂંક સમયમાં જ એક અન્ય વ્યવસાયિક તક જોઈ - જે હતી કે, તે જ શાળાના પાડોશમાંના બાળકોને તેણી પરિવહન કરે. ડૉલી ભાણજી સંભવત: દાર એસ સલામના સમગ્ર ખોજા સમુદાયમાં પહેલી સ્ત્રી 'ટેક્સી' ડ્રાઇવર (ટેક્સી વાહન હાંકનાર / ચલાવનાર) હતી. અલબત્ત, તેને ટૂંક સમયમાં મોટી કાર (ગાડી)ની જરૂર પડી અને તેણીએ પોતાની પહેલી Peugeot (પુઝો) ગાડી ખરી દી, અને તે પછી હંમેશા ડૉલી માટે ફક્ત Peugeot (પુઝો) ગાડી પસંદ હતી.

ડૉલી તે દિવસોમાં બધી વાતે ઝડપી હતી….

વ્યક્તિગત કારણોને લીધે, તેણીએ છુટા છેડા લીધા / તલાક લીધી. આ સમય હતો જ્યારે ડૉલી ગ્રીક મિત્રની મદદથી, તેની માનસિક ક્ષમતા શોધી કાઢી જે ધ્યાન અને પ્રાર્થનાના ઉપયોગથી વધારી. તેણીએ દાર એસ સલામમાં જરૂરીયાતમંદ લોકોની મદદ કરવા માટે તેમની ક્ષમતાનો ઉપયોગ કર્યો.

એક પછી એક તેણીના બાળકો, પતિની ભત્રીજીઓ અને ભત્રીજાઓએ કાં તો પર્ણી ગયા / શાદી કરી લીધી અથવા શિક્ષણ માટે વિદેશ મોકલ્યા. આખરે, ડૉલીએ કેનેડા જવાનું નક્કી કર્યું. પરંતુ કેનેડા નિવાસી બાળકો અને મર્યાદિત કુશળતા ન હોવાના કારણે તે વધુ પ્રગતિ કરી શકી નતી. વકીલે તેને સલાહ આપી કે ફી પર વધુ પૈસા ન બગાડે. તેથી / તદનુસાર, ડૉલીએ એક મિત્રની સહાયની સ્વીકાર લેવાનું નક્કી કર્યું, કે મિત્રને ડૉલીએ યુગાન્ડા કટોકટી દરમિયાન મદદ કરી હતી.

તેણી ના મિત્ર સ્વીડનમાં રહેતા હતા તેથી ૧૯૮૪ માં, ડૉલી ભાનજી સ્ટોકહોમમાં રહેવા ગઈ જ્યાં તેણી ૫૨ (52) વર્ષની ઉંમરે સ્વીડિશ ભાષા શીખી ગઈ, અને તેના સ્વીડનમાં રહેવાના અધિકાર જીત્યા. આઠ વર્ષ સુધી, ડૉલી તેના પોતાના અપાર્ટમેન્ટ / ફ્લેટ માં રહ્યા અને સ્વીડિશ ભાષામાં અસ્પષ્ટ બન્યા.

આ સમયગાળા દરમિયાન, તે તેણીની પુત્રી સાથે રહેવા માટે ઇંગ્લેન્ડના લંડનનો વારંવાર પ્રવાસ કર્યો હતો. ડૉલીનો સ્વભાવ હોવાને કારણે, જો તેણી વ્યસ્ત ન હોય તો તે ણી ઝડપથી કંટાળી જતી હતી. તેથી, મિત્રો અથવા શારીરિક ગ્રાહકો દ્વારા, તેણીને હોટલમાં સફાઈ કરનાર સ્ત્રી / લેડી તરીકે અથવા તો માછલી (ફિશ) અને ચીપ્સની દુકાનમાં નોકરી મળી. કામ કરતા રહેવા માટે ડૉલીએ જમાઈ અને પુત્રી સામે લડવું પડતું. તેણી પૈસા માટે નોકરી ઈરાદો ક્યારેય ન હતો, પરંતુ ઉત્તેજના અને પોતાને વ્યસ્ત રાખવા માટે જ. અને તેણી હંમેશા જે ઇચ્છતી તે જ કરતી.

તેણીના છોકરાંછૈયાના જણાવ્યા મુજબ, ડૉલીએ ક્યારેય કોઈ પણ વસ્તુ કે ચીજ ની માટે પરવાનગી માંગી નથી, તેણી ફક્ત નિવેદનો / એહવાલો (સ્ટેટમેન્ટ્સ) જ કરતી.

ડૉલી હવે ઘણા લોકોને સલાહ આપી રહી હતી અને તેણી " ડૉલી કોફી" તરીકે જાણીતી થઈ ગઈ -. જેમ કે તેણીએ ગ્રીક કોફી, ટારોટ કાર્ડ્સ (ભવિષ્યકથનમાં વપરાતા ૭૮ પત્તાંનો સટ) અને હસ્તરેખા દ્વારા બીજાઓના નસીબ / ભવિષ્યને ભાખ્યું હતું. દરેક વ્યક્તિએ તેને ઉષ્માભરી લાગણીથી પ્રેમ કરતા હતા!

ડોલીને કાંઈ રોકી ન શક્યું..........

આખરે, તેણીના બે છોકરાંછૈયા કેનેડામાં સ્થાયી થયા અને તેણીને તેઓએ ટોરોન્ટોમાં પોતાનું ઘર બનાવવાનું સમજાવ્યું. ત્યાં તેણીએ તેનો સમય પોતરાઓ અને પરપોતરાંઓ સાથે વિતાવ્યો અને બીજું કૌશલ્ય મળ્યું - વ્યક્તિગત ઉપચાર. ડૉલીએ લોકો અને તેમના પડકારો સાંભળ્યા અને તેમને મદદ કરી. ડૉલીએ હંમેશાં પોતાનું ઉદાહરણ આપ્યું કે જો તેણી તેના યુગમાં ઇચ્છતી બધી પ્રાપ્તિ કરી શકે, તો વર્તમાન સમયમાં, સકારાત્મક વિચાર અને પ્રાર્થનાથી કોઈ ઇચ્છે તે પ્રાપ્ત કરી શકે છે.

એક વસ્તુ જેણે ડોલીને પોતાને માટે ખૂબ ગૌરવ અપાવ્યું તે એ છે કે તેના જીવનકાળ દરમિયાન, અગ્નિપરીક્ષાઓ અને પડકારો દ્વારા, બે વસ્તુઓ તેના વટ અથવા ગૌરવ સાથે રહી છે અને તે પણ છે કે તેણે તેના બાળકો સહિત કોઈની પણ આર્થિક મદદ ક્યારેય સ્વીકારી ન હતી.

દુર્ભાગ્યે દૌલતખાનુ એચ. ભાણજી ૨૧ મે, ૨૦૧૬ ના રોજ ટોરન્ટોમાં શાંતિથી મરણ પામ્યા. (ડૉલી માસીને શાંતિથી આરામ કરવાની શુભ ઈચ્છા)

આઇ. આઇ. દેવજી, સંપાદક, દ્વારા: ખોજાવીકી.ઓર્ગ. (સપ્ટેમ્બર ૨૦૧૯).

Translated by: Naren Valabh Kanji VARAMBHIA of London, UK.